ભ્રૂણપોષ કોષકેન્દ્ર સામાન્ય રીતે કેવું હોય છે?

  • A
    એકકીય $(n)$
  • B
    દ્વિકીય $(2n)$
  • C
    ત્રિકીય $(3n)$
  • D
    ચતુષ્કીય $(4n)$

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિમાં નીચેનામાંથી કઈ પેશી બહુકોષકેન્દ્રીય અવસ્થા દર્શાવે છે?

જો આવૃત બીજધારી વનસ્પતિના અંડકમાં પ્રદેહના કોષોમાં $24$ રંગસૂત્રો હોય,તો સ્વ-પરાગિત પુષ્પના ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

આવૃતબીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષ $....$ હોય છે.

ભ્રૂણપોષી બીજ શેમાં જોવા મળે છે?

કાચા નાળિયેરનું પાણી શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo