$T$ તાપમાને $10$ અદ્રઢ (non-rigid) દ્વિપરમાણ્વીય અણુઓની ઉર્જા કેટલી થાય?

  • A
    $\frac{7}{2} RT$
  • B
    $70 \,K_{B} T$
  • C
    $35 RT$
  • D
    $35 \,K_{B} T$

Explore More

Similar Questions

બહુપરમાણ્વીય વાયુઓ માટે,અચળ દબાણે અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $(f=$ મુક્તિના અંશો $)$ છે.

હાઇડ્રોજન,હિલિયમ અને અન્ય એક આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ $X$ (જેના અણુઓ દ્રઢ નથી પરંતુ વધારાની કંપનશીલ મોડ ધરાવે છે) માટે $\gamma \left( = \frac{C_{p}}{C_{v}} \right)$ નું મૂલ્ય અનુક્રમે કેટલું થાય?

જ્યારે અચળ દબાણે વાયુને $x$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તે $x/3$ જેટલું કાર્ય કરે છે. અણુ દીઠ સરેરાશ મુક્તિના અંશો (degrees of freedom) ની સંખ્યા કેટલી છે?

આદર્શ વાયુ માટે,$R = \frac{2}{3} C_v$ છે. આ સૂચવે છે કે વાયુના અણુઓ કેવા છે? $[R = \text{સાર્વત્રિક વાયુ અચળાંક}]$

એક-પરમાણ્વીય (mono-atomic) વાયુ માટે સરેરાશ ઉષ્મીય ઉર્જા કેટલી છે? ($k_{B}$ એ બોલ્ટ્ઝમેન અચળાંક છે અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo