પ્રવાહી $A$ $(d = 0.8 \ g/mL)$ અને પ્રવાહી $B$ $(d = 1.2 \ g/mL)$ ના સમાન કદને મિશ્ર કરીને દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણમાં $A$ નો મોલ અંશ ગણો $(M_A = 16, M_B = 32)$.

  • A
    $3/8$
  • B
    $2/3$
  • C
    $4/7$
  • D
    $3/4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્રાવણની ટકાવારી સાંદ્રતા દર્શાવે છે?

$7.1 \ g$ સોડિયમ સલ્ફેટ $(Na_2SO_4)$ ને પાણીમાં ઓગાળીને $100 \ mL$ દ્રાવણ બનાવવામાં આવે,તો તે દ્રાવણની મોલારિટી કેટલી થશે ($M$ માં)?

Difficult
View Solution

ગ્લુકોઝનું જલીય દ્રાવણ $10\%$ સાંદ્રતા ધરાવે છે. જેમાં $1 \, \text{g-mole}$ ગ્લુકોઝ ઓગળેલ હોય તે દ્રાવણનું કદ ........... $L$ થશે.

જો મિથાઇલ આલ્કોહોલ $(CH_3OH)$ નું પાણીમાં $5.2 \ m$ (મોલાલિટી) જલીય દ્રાવણ હોય,તો દ્રાવણમાં મિથાઇલ આલ્કોહોલના મોલ અંશ કેટલા થાય?

$10 \ N$ અને $\frac{1}{10} \ N$ દ્રાવણને અનુક્રમે શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo