$x$-દિશામાં વધતા જતા વિદ્યુતક્ષેત્ર સાથે સંકળાયેલ સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય છે?

  • A
    $yz$-સમતલને સમાંતર સમતલો
  • B
    $xy$-સમતલને સમાંતર સમતલો
  • C
    $xz$-સમતલને સમાંતર સમતલો
  • D
    $x$-અક્ષની આસપાસ વધતી જતી ત્રિજ્યાવાળા અક્ષીય નળાકારો

Explore More

Similar Questions

કેન્દ્રમાં $+q$ વિદ્યુતભાર ધરાવતું $R$ ત્રિજ્યાનું એક વર્તુળ દોરવામાં આવ્યું છે. એક વિદ્યુતભાર $q_0$ ને વર્તુળના પરિઘ પર બિંદુ $B$ થી $C$ સુધી લઈ જવામાં આવે છે. તો થયેલું કાર્ય કેટલું હશે?

$20 \, \mu C$ નો વિદ્યુતભાર ઉદ્ગમબિંદુ પર મૂકેલ છે. બિંદુઓ $(5a, 0)$ અને $(-3a, 4a)$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?

$10\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $10$ એકમ વિદ્યુતભાર રહેલો છે. આ વર્તુળની આસપાસ $1$ એકમ વિદ્યુતભારને એકવાર ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય ........... $\text{એકમ}$ છે.

સ્થિત-સ્થિતિમાન પૃષ્ઠ (Equipotential surface) ના લાક્ષણિકતાઓ લખો.

નીચેની આકૃતિઓ સમસ્થિતિમાન પૃષ્ઠોના વિસ્તારો દર્શાવે છે. દરેક આકૃતિમાં એક ધન વિદ્યુતભાર $q$ ને $A$ થી $B$ સુધી લઈ જવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo