$Escherichia \ coli$ આનુવંશિક પ્રયોગો માટે એક મહત્વપૂર્ણ સામગ્રી છે કારણ કે

  • A
    તે હાનિકારક નથી
  • B
    તે એકકીય $(haploid)$ છે
  • C
    તેને સરળતાથી ઉછેરી શકાય છે
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

આકૃતિ $DNA$ ની આનુવંશિક અસરોમાં એક મહત્વપૂર્ણ ખ્યાલ દર્શાવે છે. ખાલી જગ્યાઓ $A, B$ અને $C$ પૂરો.

નીચેના વચ્ચે તફાવત આપો:
$(a)$ પુનરાવર્તિત $DNA$ અને સેટેલાઇટ $DNA$
$(b)$ $mRNA$ અને $tRNA$
$(c)$ ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા

નીચેના શબ્દભેદ સમજાવો:
$1.$ લીડિંગ શૃંખલા - લેગિંગ શૃંખલા
$2.$ $t-RNA$ - $m-RNA$
$3.$ મોનોસિસ્ટ્રોનિક - પોલિસિસ્ટ્રોનિક

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ રંગસૂત્ર$(P)$ જનીનિક સંકેત
$(2)$ $m-RNA$$(Q)$ જનીન
$(3)$ $t-RNA$$(R)$ રિબોઝોમ
$(4)$ $r-RNA$$(S)$ પ્રતિસંકેત

$DNA$ સામાન્ય રીતે કોના સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo