ઇથાઇલ બ્રોમાઇડ કોની સાથે પ્રક્રિયા કરવાથી ઇથિલીન આપે છે?

  • A
    ઇથાઇલ આલ્કોહોલ
  • B
    મંદ $H_2SO_4$
  • C
    જલીય $KOH$
  • D
    આલ્કોહોલિક $KOH$

Explore More

Similar Questions

ટ્રાયક્લોરો મિથેનનું $KOH$ સાથે જળવિભાજન કરવાથી શું મળે છે?

આપેલ પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

નીચેના સંયોજનોને $S_N1$ પ્રતિક્રિયા દરના વધતા ક્રમમાં ગોઠવો:
$(i)$ $Ph-C(CH_3)_2-Br$
(ii) $CH_3-CH_2-CH(CH_3)-Br$
(iii) $(CH_3)_3C-Br$
(iv) $CH_3-CH_2-CH(CH_3)-Cl$

આલ્કોહોલિક $KOH$ ની હાજરીમાં નીચેના હેલાઈડ્સના ડીહાઈડ્રોહેલોજનેશનના દરનો સાચો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયા માટે મુખ્ય નીપજ જણાવો: $CH_3-CH(CH_3)-ONa + (CH_3)_3C-Cl \xrightarrow{\Delta} \text{મુખ્ય નીપજ}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo