ઇથિલીન ડાયએમાઇનટેટ્રાએસીટેટ $(EDTA^{4-})$ આયન છે:

  • A
    ચાર $O$ અને બે $N$ દાતા પરમાણુઓ ધરાવતો હેક્ઝાડેન્ટેટ લિગાન્ડ
  • B
    યુનિડેન્ટેટ લિગાન્ડ
  • C
    બે $N$ દાતા પરમાણુઓ ધરાવતો બાયડેન્ટેટ લિગાન્ડ
  • D
    ત્રણ $N$ દાતા પરમાણુઓ ધરાવતો ટ્રાયડેન્ટેટ લિગાન્ડ

Explore More

Similar Questions

નીચેનામાંથી અ-આયનીકરણ પામતા અષ્ટફલકીય સંકીર્ણની ઓળખ કરો.

ક્યુપ્રામોનિયમ સલ્ફેટમાં કોપરનો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

ફટકડી (alum) નું સૂત્ર શું છે?

$Co^{3+}$ નું એક સંકીર્ણ સંયોજન જેનું આણ્વીય સૂત્ર $CoCl_{x} \cdot yNH_3$ છે,તે પાણીમાં ઓગળતા કુલ $3$ આયનો આપે છે. આ સંકીર્ણમાં કેટલા $Cl^{-}$ આયનો પ્રાથમિક અને દ્વિતીયક બંને સંયોજકતા સંતોષે છે?

$[E(en)_2(C_2O_4)]NO_2$ સંકીર્ણમાં $E$ નો સવર્ગાંક અને ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo