નીચેનાના પૂર્ણ નામ આપો:
$(i)$ $RER$
$(ii)$ $SER$
$(iii)$ $DNA$
$(iv)$ $RNA$
$(v)$ $ATP$
$(vi)$ $SPM$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $RER$: રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ (ખરબચડી અંતઃકોષરસજાળ)
$(ii)$ $SER$: સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ (લીસી અંતઃકોષરસજાળ)
$(iii)$ $DNA$: ડીઓક્સિરાઈબો ન્યુક્લિક એસિડ
$(iv)$ $RNA$: રાઈબો ન્યુક્લિક એસિડ
$(v)$ $ATP$: એડેનોસિન ટ્રાયફોસ્ફેટ
$(vi)$ $SPM$: સિલેક્ટિવલી પરમીએબલ મેમ્બ્રેન (પસંદગીમાન પ્રવેશશીલ પટલ)

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાન માટે સાચું કે ખોટું લખો:
પ્રકાશસંશ્લેષી આદિકોષકેન્દ્રી બેક્ટેરિયામાં ક્લોરોફિલ પટલીય પુટિકાઓ સાથે સંકળાયેલું હોય છે,પરંતુ રંજકકણો (plastids) સાથે નહીં.

$1 \mu m$ એટલે:

આસૃતિ (Osmosis) ની વ્યાખ્યા આપો. આસૃતિ ઉપયોગી હોય તેવા થોડા ઉદાહરણો આપો.

આમાંથી કયો વિકલ્પ રિબોઝોમ્સનું કાર્ય નથી?
$(i)$ તે પ્રોટીન અણુઓના ઉત્પાદનમાં મદદ કરે છે.
$(ii)$ તે ઉત્સેચકોના ઉત્પાદનમાં મદદ કરે છે.
$(iii)$ તે અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં મદદ કરે છે.
$(iv)$ તે સ્ટાર્ચના અણુઓના ઉત્પાદનમાં મદદ કરે છે.

નીચેનાના કાર્યો શું છે:
$(a)$ કોષદીવાલમાં સેલ્યુલોઝ?
$(b)$ કણાભસૂત્રમાં ઊંડા ગડીવાળી પટલની હાજરી?
$(c)$ લાયસોઝોમમાં પાચક ઉત્સેચકો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo