સમજાવો: અભિસરણ (Osmosis) એટલે શું? ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અભિસરણ એ એવી ઘટના છે જેમાં દ્રાવકનાં અણુઓ અર્ધપારગમ્ય પટલ દ્વારા ઓછી દ્રાવ્ય સાંદ્રતા (શુદ્ધ દ્રાવક) ધરાવતા વિસ્તારમાંથી વધુ દ્રાવ્ય સાંદ્રતા (દ્રાવણ) ધરાવતા વિસ્તારમાં વહન પામે છે. આ પ્રવાહ સંતુલન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે.
ઉદાહરણો:
$(i)$ કાચી કેરીને ક્ષારયુક્ત પાણીમાં (મીઠાના પાણીમાં) રાખતા તે સંકોચાઈ જાય છે.
$(ii)$ કરમાયેલા ફૂલોને તાજા પાણીમાં રાખતા તે ફરી ખીલી ઉઠે છે.
$(iii)$ રક્તકણોને ક્ષારયુક્ત પાણીમાં રાખતા તે સંકોચાઈ જાય છે.

Explore More

Similar Questions

યુરિયાનું $x \% (w/v)$ દ્રાવણ એ $120 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના $4 \% (w/v)$ દ્રાવણ સાથે આઈસોટોનિક છે. $x$ નું મૂલ્ય શોધો.

$0.5 \ M$ $P_3Q_2$ $(i = 5)$ અને $0.01 \ M$ $M_2N_3$ $(i = 5)$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જલીય દ્રાવણમાં અર્ધપારગમ્ય પટલ $AB$ દ્વારા અલગ કરવામાં આવ્યા છે. આ દ્રાવ્યો પ્રતિક્રિયા આપીને કથ્થઈ રંગ આપે છે. અભિસરણ (osmosis) ને કારણે,શું થશે?

$20^{\circ} C$ તાપમાને $1 \ L$ દ્રાવણમાં $34.2 \ g$ શેરડીની ખાંડ (મોલર દળ = $342 \ g \ mol^{-1}$) ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે ($atm$ માં)?
(આપેલ છે,$R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$)

$6 \, g/L$ યુરિયા દ્રાવણ $(mol. wt. = 60 \, g/mol)$ સાથે આઈસોટોનિક હોય તેવા ખાંડના દ્રાવણની સાંદ્રતા $(g/L$ માં$)$ કેટલી હશે? $(mol. wt. = 342 \, g/mol)$

$27 \ ^\circ C$ તાપમાને $0.03 \ N$ એલ્યુમિનિયમ સલ્ફેટના દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે? જો દ્રાવણમાં ક્ષારનું વિયોજન $90 \ \%$ હોય,તો અભિસરણ દબાણ . . . . . . $atm$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo