નિર્બળ વિદ્યુતવિભાજ્યના $pH$ ની ગણતરી કરવા માટેનો સામાન્ય તબક્કાવાર અભિગમ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) તબક્કો-$1$: વિયોજન પહેલાં હાજર રહેલી સ્પીસીઝને બ્રોન્સ્ટેડ-લોરી એસિડ/બેઇઝ તરીકે ઓળખો.
તબક્કો-$2$: તમામ સંભવિત પ્રતિક્રિયાઓ માટે સંતુલિત સમીકરણો લખો,જેમાં સ્પીસીઝ એસિડ અને બેઇઝ બંને તરીકે કાર્ય કરતી હોય.
તબક્કો-$3$: જે પ્રતિક્રિયાનો $K_{a}$ (અથવા $K_{b}$) વધારે હોય તેને મુખ્ય પ્રતિક્રિયા તરીકે ઓળખો,જ્યારે અન્ય ગૌણ પ્રતિક્રિયાઓ છે.
તબક્કો-$4$: મુખ્ય પ્રતિક્રિયા માટે નીચે મુજબના મૂલ્યોનું કોષ્ટક બનાવો: $(i)$ પ્રારંભિક સાંદ્રતા $c$,$(ii)$ સંતુલન સમયે સાંદ્રતામાં થતો ફેરફાર $\alpha$ (આયનીકરણની માત્રા) ના સંદર્ભમાં,$(iii)$ સંતુલન સાંદ્રતા.
તબક્કો-$5$: સંતુલન સાંદ્રતાને મુખ્ય પ્રતિક્રિયાના સંતુલન અચળાંકના સમીકરણમાં મૂકો અને $\alpha$ માટે ઉકેલો.
તબક્કો-$6$: મુખ્ય પ્રતિક્રિયામાં સંબંધિત સ્પીસીઝની સાંદ્રતા ($[H_{3}O^{+}]$ અથવા $[OH^{-}]$) ની ગણતરી કરો.
તબક્કો-$7$: $pH = -\log [H_{3}O^{+}]$ સૂત્રનો ઉપયોગ કરીને $pH$ ની ગણતરી કરો.

Explore More

Similar Questions

ડાયઈથાઈલ એમાઈનના $0.05 \ M$ જલીય દ્રાવણનો $pH$ $10$ છે. સંતુલન અચળાંક $(K_b)$ નું મૂલ્ય શોધો.

$0.1 \ M$ એસિટિક એસિડ $(K_{a} = 1.0 \times 10^{-5})$ માટે $\alpha$ ની ગણતરી કરો.

$10^{-2} \ M \ Ca(OH)_2$ ના દ્રાવણ માટે જો વિયોજન અંશ $\alpha = 10\%$ હોય,તો $pOH$ અને $pH$ ના મૂલ્યો અનુક્રમે શું હશે?

Difficult
View Solution

$5 \%$ જેટલું આયનીકરણ પામતા મોનોએસિડિક નિર્બળ બેઇઝના $2 \times 10^{-3} \ M$ દ્રાવણનો $pH$ કેટલો થાય?

$pH=6$ ધરાવતા એસિડના દ્રાવણને $1000$ ગણું મંદ કરવામાં આવે છે,તો અંતિમ દ્રાવણનો $pH$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo