આકૃતિ સાથે $LHC$ (Light Harvesting Complex) ની રચના સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
- દરેક પ્રકાશતંત્ર (photosystem) માં તમામ રંજકદ્રવ્યો (ક્લોરોફિલ-$a$ ના એક અણુ સિવાય) હોય છે,જે પ્રકાશ-સંગ્રાહક તંત્ર બનાવે છે,જેને એન્ટેના પણ કહેવામાં આવે છે.
- આ રંજકદ્રવ્યો પ્રકાશની વિવિધ તરંગલંબાઇઓનું શોષણ કરીને પ્રકાશસંશ્લેષણને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરે છે.
- ક્લોરોફિલ-$a$ નો એક અણુ પ્રતિક્રિયા કેન્દ્ર (reaction centre) બનાવે છે.
- $PS-I$ માં,ક્લોરોફિલ-$a$ ના પ્રતિક્રિયા કેન્દ્રમાં $700 \ nm$ પર શોષણનું શિખર હોય છે,તેથી તેને $P_{700}$ કહેવામાં આવે છે.
- જ્યારે $PS-II$ માં,તે $680 \ nm$ પર મહત્તમ શોષણ ધરાવે છે,અને તેને $P_{680}$ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી દ્રવ્ય ક્યાં હાજર હોય છે?

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય છે?

ક્લોરોફિલ રંજકદ્રવ્યો મુખ્યત્વે દ્રશ્ય પ્રકાશની કઈ તરંગલંબાઈના વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે?

હરિતકણમાં હરિતદ્રવ્ય ....... માં આવેલું હોય છે.

ક્લોરોફિલ '$a$' અને '$b$' મહત્તમ શોષણ કયા વિસ્તારમાં દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo