આવર્ત કોષ્ટકમાં ન્યુલેન્ડ્સના યોગદાન વિશે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ્સે $1865$ માં અષ્ટકનો નિયમ (Law of Octaves) રજૂ કર્યો હતો.
- નિયમ: "દરેક આઠમા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વ જેવા જ હોય છે."
- આ સંબંધ સંગીતના સૂર જેવો છે,જેમાં દરેક આઠમો સૂર પ્રથમ સૂરને મળતો આવે છે. તેમના આ કાર્ય માટે,તેમને પાછળથી $1887$ માં રોયલ સોસાયટી,લંડન દ્વારા ડેવી મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

Explore More

Similar Questions

$D.I.$ મેન્ડેલીફ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$Li, Na, K$ એ ડોબરેનરની ત્રિપુટી બનાવે છે. જો $Li$ અને $K$ ના પરમાણ્વીય ભાર અનુક્રમે $7$ અને $39$ હોય,તો $Na$ નો પરમાણ્વીય ભાર કેટલો હશે?

નીચેનામાંથી કઈ ડોબરેનરની ત્રિપુટી (triad) છે?

ગ્લેન $T$. સીબોર્ગ અનુસાર આવર્ત કોષ્ટક શું છે?

નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ પ્રથમ આવર્તકોષ્ટક ડોબરેનર દ્વારા આપવામાં આવ્યું હતું.
$(ii)$ ન્યૂલેન્ડ દ્વારા અષ્ટકનો નિયમ $1865$ માં રજૂ કરવામાં આવ્યો હતો.
$(iii)$ આવર્ત નિયમ સૌપ્રથમ રજૂ કરનાર મેન્ડેલીફ હતા.
$(iv)$ મેન્ડેલીફે એકા-એલ્યુમિનિયમને જર્મેનિયમ અને એકા-સિલિકોનને ગેલિયમ નામ આપ્યું હતું.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo