નીચેના શબ્દો સમજાવો:
$(i)$ આઈસોથર્મ (Isotherm)
$(ii)$ આઈસોકોર (Isochore)
$(iii)$ આઈસોબાર (Isobar)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ આઈસોથર્મ: અચળ તાપમાને દબાણ અને કદ વચ્ચે દોરવામાં આવેલા આલેખને આઈસોથર્મ કહેવામાં આવે છે.
ઉદાહરણ: બોઈલનો નિયમ.
$(ii)$ આઈસોકોર: અચળ કદે દબાણ અને તાપમાન વચ્ચે દોરવામાં આવેલા આલેખને આઈસોકોર કહેવામાં આવે છે.
ઉદાહરણ: ગે-લ્યુસેકનો નિયમ.
$(iii)$ આઈસોબાર: અચળ દબાણે કદ અને તાપમાન વચ્ચે દોરવામાં આવેલા આલેખને આઈસોબાર કહેવામાં આવે છે.
ઉદાહરણ: ચાર્લ્સનો નિયમ.

Explore More

Similar Questions

જો ત્રણ અપ્રતિક્રિયાત્મક વાયુઓ કે જેમના આંશિક દબાણ $P_A$,$P_B$ અને $P_C$ છે અને તેમના મોલ અનુક્રમે $1$,$2$ અને $3$ છે,તો તેમનું કુલ દબાણ કેટલું થશે?

$T \ K$ તાપમાને $7 \ g$ નાઈટ્રોજન અને $4 \ g$ ઓક્સિજનની ગતિજ ઊર્જાનો ગુણોત્તર શું છે?

$80 \, mL$ $O_2$ ને છિદ્રમાંથી પસાર થતા $2$ મિનિટ લાગે છે. $3$ મિનિટમાં તે જ છિદ્રમાંથી $SO_2$ નું કેટલું કદ પસાર થશે?

પૃષ્ઠતાણનું મૂલ્ય કયા પરિબળ પર આધાર રાખે છે?

સલ્ફર ડાયોક્સાઇડ $(SO_2)$ અને ઓક્સિજન $(O_2)$ ને છિદ્રાળુ પડ દ્વારા પ્રસરણ કરવા દેવામાં આવ્યા હતા. $60 \ seconds$ માં $20 \ dm^3$ $SO_2$ છિદ્રાળુ પડમાંથી પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિમાં $30 \ seconds$ માં પ્રસરણ પામતા $O_2$ નું કદ ($dm^3$ માં) કેટલું હશે? (સલ્ફરનું પરમાણ્વીય દળ $= 32 \ u$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo