પેન્ટેન $(C_5H_{12})$ ના શાખીય બંધારણોના ઉત્કલનબિંદુમાં રહેલો તફાવત સમજાવો. આલ્કેનના સમઘટકીય શાખીય બંધારણના ઉત્કલનબિંદુ વિશે સમજૂતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પેન્ટેન $(C_5H_{12})$ ના સમઘટકોમાં જેમ શાખાઓની સંખ્યા વધે છે,તેમ ઉત્કલનબિંદુ ઘટે છે.
સમજૂતી:
$1$. શાખાઓની સંખ્યા વધવાથી અણુ ગોળાકાર આકાર ધારણ કરે છે.
$2$. ગોળાકાર આકારને લીધે અણુઓ વચ્ચેનો સંપર્ક વિસ્તાર ઘટે છે.
$3$. સંપર્ક વિસ્તાર ઘટવાને કારણે અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય વાન્ડર વાલ્સ આકર્ષણ બળો નબળા પડે છે.
$4$. પરિણામે,આ બળોને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે,જેથી ઉત્કલનબિંદુમાં ઘટાડો થાય છે.

Explore More

Similar Questions

જો $CH_4$ ને મિથેન તરીકે ઓળખવામાં આવે,તો $C_9H_{20}$ ને શું કહેવાય?

પોટેશિયમ એસીટેટના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા ઈથેન બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો:
$(i)$ $n$-હેપ્ટેન $\xrightarrow[773 \ K, 10-20 \ atm]{Cr_2O_3/V_2O_5/Mo_2O_3}$ ?
(ii) $CH_4 + O_2 \xrightarrow[523 \ K, 100 \ atm]{Cu}$ ?

જ્યારે નીચેનું સંયોજન $NBS$ ($N$-Bromosuccinimide) સાથે પ્રક્રિયા કરે ત્યારે બનતી મુખ્ય નીપજ ઓળખો:
$CH_3-C_6H_4-CH(CH_3)-C_6H_4-CH_2CH_3 \xrightarrow{NBS} \text{મુખ્ય નીપજ}$

$(CH_3)_3CH$ ના ક્લોરિનેશનથી કઈ નીપજો મળે છે? તેમની રચનાની તુલના પણ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo