નીચેના પદને ઉદાહરણ સાથે સમજાવો: ટ્રાયડેન્ટેટ લિગેન્ડ્સ (Tridentate ligands).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ટ્રાયડેન્ટેટ લિગેન્ડ્સ: આ એવા લિગેન્ડ્સ છે જે ત્રણ દાતા પરમાણુઓ ધરાવે છે અને મધ્યસ્થ ધાતુ આયન સાથે ત્રણ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે.
ઉદાહરણો:
$(a)$ $1,2,3$-ટ્રાયએમિનોપ્રોપેન: $NH_2-CH_2-CH(NH_2)-CH_2-NH_2$
$(b)$ ડાયઇથિલીન ટ્રાયએમાઇન $(dien)$: $H_2N-CH_2-CH_2-NH-CH_2-CH_2-NH_2$

Explore More

Similar Questions

$n$ આંટા પ્રતિ એકમ લંબાઈ ધરાવતા અને $I$ વિદ્યુતપ્રવાહ વહેતા લાંબા સોલેનોઈડની અંદર જ્યારે લોખંડનો ગર્ભ (iron core) મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર $(B)$ કેટલું હશે? ($\mu_0 = $ શૂન્યાવકાશની પરમિયેબિલિટી,$\chi = $ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી)

નીચેનામાંથી કયા પદાર્થનું ગલનબિંદુ સૌથી વધુ હશે?

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72 \ N$ છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ($N$ માં) કેટલું હશે?

ત્રણ સળિયા સમાન પદાર્થના બનેલા છે અને તેમના આડછેદ સમાન છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. દરેક સળિયાની લંબાઈ સમાન છે. ડાબા અને જમણા છેડાઓને અનુક્રમે $0^{\circ}C$ અને $90^{\circ}C$ તાપમાને રાખવામાં આવ્યા છે. ત્રણેય સળિયાના જંકશનનું તાપમાન ...... $^{\circ}C$ થશે.

$C \ g \ \text{equiv}/L$ સાંદ્રતા ધરાવતા દ્રાવણનો વિશિષ્ટ અવરોધ $R$ છે. તો દ્રાવણની તુલ્ય વાહકતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo