રાસાયણિક બંધના નિર્માણની સમજૂતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વિવિધ રાસાયણિક સ્પીસીઝમાં વિવિધ ઘટકો (પરમાણુઓ,આયનો વગેરે) ને એકસાથે પકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધ કહેવામાં આવે છે.
દરેક તંત્ર વધુ સ્થિર બનવા માંગે છે અને બંધન એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે તંત્રની ઉર્જા ઘટાડવાની કુદરતી રીત છે.
રાસાયણિક બંધનના પ્રકારો નીચે મુજબ છે:
$(1)$ કોસેલ-લુઈસ અભિગમ
$(2)$ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન $(VSEPR)$ સિદ્ધાંત
$(3)$ વેલેન્સ બોન્ડ $(VB)$ સિદ્ધાંત
$(4)$ મોલેક્યુલર ઓર્બિટલ $(MO)$ સિદ્ધાંત

Explore More

Similar Questions

Born-Haber cycle નો ઉપયોગ શેની ગણતરી કરવા માટે થઈ શકે છે:
$I$. $\Delta_{eg}H$
$II$. દળ ક્રમાંક (Mass number)
$III$. વિદ્યુતઋણતા (Electronegativity)
$IV$. લેટીસ ઉર્જા (Lattice energy)

નીચેનામાંથી કયા અણુઓ અસ્તિત્વ ધરાવતા નથી?

$\pi-$ બંધ(ઓ) ની મજબૂતીનો સાચો ક્રમ નીચે મુજબ છે:
$I$. $BO_3^{-3} < CO_3^{-2} < NO_3^{-}$
$II$. $ClO_4^{-} > SO_4^{-2} > PO_4^{-3}$
$III$. $BF_3 > BCl_3 > BBr_3$
$IV$. $AlCl_3 < BCl_3$

Difficult
View Solution

નીચેના સંયોજનોમાં $O-O$ બંધ લંબાઇ વધતી હોય તેવો સાચો ક્રમ ક્યો છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં $\sigma -$ અને $\pi -$ બંધની સંખ્યા સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo