સમજાવો કે નીચેની સિસ્ટમો શા માટે એરોમેટિક નથી?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ આપેલ સંયોજન માટે,$\pi$-ઇલેક્ટ્રોનની સંખ્યા $6$ છે.
Huckel ના નિયમ મુજબ,$4n+2=6$,$4n=4$,$n=1$. '$n$' પૂર્ણાંક હોવાથી,સંયોજન એરોમેટિક છે.
$(ii)$ આપેલ સંયોજન માટે,$\pi$-ઇલેક્ટ્રોનની સંખ્યા $4$ છે.
Huckel ના નિયમ મુજબ,$4n+2=4$,$4n=2$,$n=0.5$. '$n$' પૂર્ણાંક ન હોવાથી,સંયોજન એરોમેટિક નથી.
$(iii)$ આપેલ સંયોજન માટે,$\pi$-ઇલેક્ટ્રોનની સંખ્યા $8$ છે.
Huckel ના નિયમ મુજબ,$4n+2=8$,$4n=6$,$n=1.5$. '$n$' પૂર્ણાંક ન હોવાથી,સંયોજન એરોમેટિક નથી.

Explore More

Similar Questions

$C_{12}H_{10}$ આણ્વીય સૂત્ર ધરાવતા એરોમેટિક હાઇડ્રોકાર્બનનું નામ અને બંધારણ આપો,જેમાં બે બેન્ઝીન વલયો હોય.

ટોલ્યુઇનની $KMnO_4$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

જ્યારે મોનોવિસ્થાપિત બેન્ઝિનમાંથી દ્વિવિસ્થાપિત બેન્ઝિન બને ત્યારે કેટલા સમઘટકો મળે છે?

Difficult
View Solution

વિધાન : બેન્ઝીન $C-C$ એકલ બંધ અને $C=C$ દ્વિબંધને કારણે બે અલગ-અલગ બંધ લંબાઈ દર્શાવે છે.
કારણ : બેન્ઝીનનું વાસ્તવિક બંધારણ નીચેના બે બંધારણોનું સંકર (hybrid) છે.

નીચેનામાંથી કયું દહન પર કાળી જ્યોત આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo