પદની વ્યાખ્યા આપો: નસલ (Breed).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) નસલ એટલે સમાન પૂર્વજો ધરાવતા પ્રાણીઓનો સમૂહ,જેઓ સામાન્ય દેખાવ,લક્ષણો,કદ અને બંધારણ જેવી મોટાભાગની લાક્ષણિકતાઓમાં સમાનતા ધરાવે છે. આ પ્રાણીઓ એક જ પૂર્વજમાંથી ઉતરી આવ્યા હોય છે અને સમાન લક્ષણો ધરાવે છે જે તેમને તે જ જાતિના અન્ય જૂથોથી અલગ પાડે છે.

Explore More

Similar Questions

કયા પ્રકારના સંકરણમાં ઇચ્છિત જનીનોનું એકત્રીકરણ થાય છે?

વિધાન $X :$ માનવી દૂધ મેળવવા માટે સસ્તન પ્રાણીઓનું શોષણ કરે છે.
કારણ $Y :$ કુદરતી રીતે દૂધ પ્રાણીઓના બચ્ચાના પોષણ માટે હોય છે.

ડેરી ઉદ્યોગ માટે મનુષ્ય કયા પ્રાણીઓનો ઉછેર કરે છે?

ગુજરાતની મુખ્ય ડેરીઓમાં કોનો સમાવેશ થાય છે?
$(i)$ અમૂલ ડેરી
$(ii)$ શ્રેષ્ઠ ડેરી
$(iii)$ ઉત્તમ ડેરી
$(iv)$ દૂધસાગર ડેરી
$(v)$ સાબર ડેરી
$(vi)$ બનાસ ડેરી

ગાય અને ભેંસ કેટલા સમય માટે ગરમી (heat) માં રહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo