સજીવનું $UV$ વિકિરણોના સંપર્કમાં આવવાથી શું થાય છે?

  • A
    ફોટોડાયનેમિક અસર
  • B
    થાયમિન ડાયમર્સનું નિર્માણ
  • C
    $DNA$ ના $H-$ બંધનું વિભાજન
  • D
    ફોસ્ફોડાયએસ્ટર બંધનું વિભાજન

Explore More

Similar Questions

વિવિધ પ્રકારના $DNA$ અણુઓ વચ્ચે તેના કયા ભાગમાં વિવિધતા જોવા મળે છે?

વિલ્કિન્સના $DNA$ ના $X$-રે ડિફ્રેક્શન (ક્ષ-કિરણ વિવર્તન) ડેટા મુજબ $DNA$ કુંતલનો વ્યાસ કેટલો હોય છે?

રંગસૂત્રના જનીનીય રીતે સક્રિય વિસ્તારને શું કહેવામાં આવે છે?

એડેનીન $(Adenine)$ કયા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે?

$RNA$ માં તે ગેરહાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo