નીચે આપેલી આકૃતિ માદા વંદાની પ્રજનન તંત્ર દર્શાવે છે. મૂળાક્ષરો $(A, B, C)$ દ્વારા દર્શાવેલ સાચા નામકરણ અનુક્રમે કયા છે?

  • A
    $A$-શુક્રસંગ્રહાશય (Spermatheca),$B$-કોલેટરલ ગ્રંથિઓ (Collaterial glands),$C$-ગોનાપોફાઈસીસ (Gonapophyses)
  • B
    $A$-ફેલિક ગ્રંથિ (Phallic gland),$B$-કોલેટરલ ગ્રંથિઓ (Collaterial glands),$C$-ગોનાપોફાઈસીસ (Gonapophyses)
  • C
    $A$-શુક્રસંગ્રહાશય (Spermatheca),$B$-શુક્રાશય (Seminal vesicle),$C$-ગોનાપોફાઈસીસ (Gonapophyses)
  • D
    $A$-શુક્રસંગ્રહાશય (Spermatheca),$B$-કોલેટરલ ગ્રંથિઓ (Collateral glands),$C$-ટેગમિના (Tegmina)

Explore More

Similar Questions

વંદાના નર પ્રજનન તંત્રની આપેલી આકૃતિમાં $X, Y$ અને $Z$ ને ઓળખો.

વંદાના પાચનતંત્રને નામનિર્દેશિત આકૃતિની મદદથી સમજાવો.

વંદાના અંગોના સંદર્ભમાં યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$a$. અન્નસંગ્રહાશય (Crop) $i$. ખોરાકના કણોને દળવા
$b$. પ્રોવેન્ટ્રિક્યુલસ (Proventriculus) $ii$. પાચક રસોનો સ્ત્રાવ
$c$. યકૃત અંધાંત્ર (Hepatic caecae) $iii$. નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ
$d$. માલ્પિઘિયન નલિકાઓ (Malpighian tubules) $iv$. ખોરાકનો સંગ્રહ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વંદાની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વંદામાં મશરૂમ ગ્રંથિ કયા ઉદરીય ખંડોમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo