આકૃતિ ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ $I$ વિરુદ્ધ લાગુ પાડેલ વોલ્ટેજ $(V)$ નો આલેખ દર્શાવે છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી છે?

  • A
    $2 \ eV$
  • B
    $4 \ eV$
  • C
    $0 \ eV$
  • D
    $4 \ J$

Explore More

Similar Questions

નીચેના બે વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને આપેલા જવાબોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(A)$ ફોટોવોલ્ટેઇક કોષોમાં ઉત્પન્ન થતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના પ્રમાણમાં હોતો નથી.
$(B)$ વાયુથી ભરેલા ફોટોએમિસિવ કોષોમાં, ફોટોઇલેક્ટ્રોનનો વેગ આપાત વિકિરણની તરંગલંબાઇ પર આધાર રાખે છે.

થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા બમણી આવૃત્તિ ધરાવતો પ્રકાશ એક ફોટોસેન્સિટિવ પદાર્થ પર આપાત થાય છે. જો આપાત આવૃત્તિને $\left(\frac{1}{3}\right)$ ગણી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે,તો ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ કેટલો થશે?

પ્રકાશસંવેદી સપાટી પર, જો આપાત વિકિરણની તીવ્રતા વધારવામાં આવે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ

વક્રો $(a), (b), (c)$ અને $(d)$ પ્રકાશની બે અલગ-અલગ તીવ્રતા $(I_1 > I_2)$ પર લાગુ કરેલ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V)$ અને ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ $(i)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે. કઈ આકૃતિમાં સાચો ફેરફાર દર્શાવેલ છે?

નીચેનો આલેખ ધાતુની સપાટી માટે એનોડ પોટેન્શિયલ સાથે ફોટોકરંટના ફેરફારને દર્શાવે છે. અહીં $I_{1}, I_{2}$ અને $I_{3}$ એ તીવ્રતા દર્શાવે છે અને $\gamma_{1}, \gamma_{2}, \gamma_{3}$ એ અનુક્રમે વક્ર $1, 2$ અને $3$ માટે આવૃત્તિઓ દર્શાવે છે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo