આકૃતિ એક વિદ્યુત પરિપથનો ભાગ દર્શાવે છે. બિંદુઓ $a$,$b$ અને $c$ પરના સ્થિતિમાન અનુક્રમે $30\,V$,$12\,V$ અને $2\,V$ છે. $20\,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ $........\,A$ હશે.

  • A
    $0.4$
  • B
    $0.2$
  • C
    $0.6$
  • D
    $1.0$

Explore More

Similar Questions

આપેલ સર્કિટ આકૃતિમાં,એક વાયર બિંદુઓ $B$ અને $D$ ને જોડે છે. આ વાયરમાં વહેતો પ્રવાહ ............. $A$ છે.

આપેલ આકૃતિ માટે બિંદુ $E$ પરનું સ્થિતિમાન ................ $V$ છે.

Difficult
View Solution

આપેલ આકૃતિ અવરોધોનું નેટવર્ક અને બેટરી દર્શાવે છે. સાચું વિધાન/વિધાનો પસંદ કરો.

Difficult
View Solution

કિર્ચોફનો પ્રથમ નિયમ $(\sum i = 0)$ અને બીજો નિયમ $(\sum iR = \sum E)$,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે,તે અનુક્રમે કોના પર આધારિત છે?

નીચે આપેલી આકૃતિ જુઓ. $I_1, I_2$ અને $I_3$ ના મૂલ્યો . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo