આકૃતિ માનવ ઉત્સર્જન તંત્ર દર્શાવે છે જેમાં $A$ થી $D$ સુધીના ભાગોને નામનિર્દેશિત કરેલ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો જે તેમને ઓળખે છે અને તેમના લક્ષણો અને/અથવા કાર્યો આપે છે.

  • A
    $C$ - મજ્જક (Medulla): મૂત્રપિંડનો અંદરનો ભાગ અને સંપૂર્ણ નેફ્રોન ધરાવે છે.
  • B
    $D$ - બાહ્યક (Cortex): મૂત્રપિંડનો બહારનો ભાગ અને નેફ્રોનનો કોઈ ભાગ ધરાવતું નથી.
  • C
    $A$ - એડ્રિનલ ગ્રંથિ: મૂત્રપિંડના અગ્ર ભાગે આવેલી છે. તે કેટેકોલામાઈન્સનો સ્ત્રાવ કરે છે જે ગ્લાયકોજનના વિઘટનને ઉત્તેજિત કરે છે.
  • D
    $B$ - પેલ્વિસ (Pelvis): હિલમની અંદરનો પહોળો ગળણી આકારનો અવકાશ, જે સીધો હેન્લેના પાસ સાથે જોડાયેલ છે.

Explore More

Similar Questions

પુખ્ત સસલાનું મૂત્રપિંડ ............. છે.

બર્ટિનના મૂત્રપિંડ સ્તંભ (Renal columns of Bertin) એ ...... ના મૂત્રપિંડ મજ્જક (renal medulla) માં વિસ્તરણ છે.

મૂત્રપિંડના તમામ બાઉમેન્સ કેપ્સ્યુલ (Bowman's capsules) ક્યાં જોવા મળે છે?

$Rana$ $tigrina$ (દેડકા) માં મૂત્રપિંડ અને મૂત્રવાહિનીનું ઉદ્ભવ સ્થાન કયું છે?

$....... P .......$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે. $....... Q .......$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad Q$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo