આપેલ શ્રેણીમાં ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$90, 180, 12, 50, 100, 200, (\ldots), 3, 50, 4, 25, 2, 6, 30, 3$

  • A
    $150$
  • B
    $175$
  • C
    $225$
  • D
    $250$

Explore More

Similar Questions

ખૂટતા પદ માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$A, CD, GHI, ?, UVWXY$

સંખ્યા $7326985$ માં અંકોની એવી કેટલી જોડીઓ છે કે જેની વચ્ચે આપેલ સંખ્યામાં તેટલા જ અંકો છે જેટલા અંકોને ચડતા ક્રમમાં ગોઠવતા તેમની વચ્ચે હોય?

નીચેની ગોઠવણીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો.
$Q, E, *, P, M, 8, R, A, @, C, 9, U, H, W, \#, J, Z, S, \beta, Y, N, 5, \,G,I,T$
ઉપરની ગોઠવણીમાં એવા કેટલા સ્વરો છે,જેની તરત પછી એક સંજ્ઞા (symbol) આવે છે?

નીચે આપેલ ક્રમમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ શું આવશે?
$AC, EH, IM, MR, ?$

શ્રેણીમાં ખૂટતા પદ માટે સાચો વિકલ્પ પસંદ કરો: $ejo, tyd, ins, xch, ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo