$Vertebrata$ (પૃષ્ઠવંશી) ના વર્ગીકરણ કોષ્ટકમાં $A, B, C, D, E$ અને $F$ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી ખાલી જગ્યા પૂરો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$I$. મત્સ્ય (Pisces)
$II$. અસ્થિમત્સ્ય (Osteichthyes)
$III$. અજડબાધારી (Agnatha)
$IV$. જડબાધારી (Gnathostomata)
$V$. કાસ્થિમત્સ્ય (Chondrichthyes)
$VI$. ચક્રમુખી (Cyclostomata)
$A - B - C - D - E - F$

  • A
    $III - IV - VI - I - V - II$
  • B
    $VI - I - V - II - III - IV$
  • C
    $I - VI - IV - II - III - V$
  • D
    $IV - V - III - II - IV - I$

Explore More

Similar Questions

વર્ગ-$Amphibia$ અને વર્ગ-$Reptilia$ માં આવતા પ્રાણીઓમાં સામાન્ય લક્ષણો કયા છે?

નીચેનામાંથી કોણ ડિંભ અવસ્થાઓ (larval stages) ધરાવે છે?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

કયો અપૃષ્ઠવંશી પ્રાણી સમુદાય પુન:સર્જનની ક્ષમતા માટે જાણીતો છે?

યોગ્ય જોડકું શોધીને લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo