ખાલી જગ્યા પૂરો:
હેન્લેના પાશની આરોહી ભુજા પાણી માટે ................ છે જ્યારે અવરોહી ભુજા તેના માટે ............... છે.

  • A
    પ્રવેશશીલ,અપ્રવેશશીલ
  • B
    અપ્રવેશશીલ,પ્રવેશશીલ
  • C
    પ્રવેશશીલ,પ્રવેશશીલ
  • D
    અપ્રવેશશીલ,અપ્રવેશશીલ

Explore More

Similar Questions

ઉચ્ચ થ્રેશોલ્ડ પદાર્થો કયા છે?

નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?

નજીડના ગૂંચળાદાર નલિકા (Proximal Convoluted Tubule - $PCT$) માં બ્રશ બોર્ડર શેના કારણે હોય છે?

નેફ્રોનના નીચેના ભાગોને તેમના કાર્ય સાથે જોડો:
$(a)$ હેન્લેના પાશની ઉતરતી ભુજા$(i)$ માત્ર ક્ષારોનું પુનઃશોષણ
$(b)$ નિકટવર્તી ગૂંચળાદાર નલિકા $(PCT)$$(ii)$ માત્ર પાણીનું પુનઃશોષણ
$(c)$ હેન્લેના પાશની ચડતી ભુજા$(iii)$ સોડિયમ આયન અને પાણીનું શરતી પુનઃશોષણ
$(d)$ દૂરસ્થ ગૂંચળાદાર નલિકા $(DCT)$$(iv)$ આયનો,પાણી અને કાર્બનિક પોષકતત્વોનું પુનઃશોષણ

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

સંગ્રહણ નલિકાઓ (collecting tubules) ના કાર્ય સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo