જો $f(x)=|x|$ અને $g(x)=|5x-2|$ હોય,તો $g \circ f$ અને $f \circ g$ શોધો.

  • A
    $g \circ f(x) = |5|x|-2|, f \circ g(x) = |5x-2|$
  • B
    $g \circ f(x) = |5x-2|, f \circ g(x) = |5|x|-2|$
  • C
    $g \circ f(x) = 5|x|-2, f \circ g(x) = 5x-2$
  • D
    $g \circ f(x) = |5x-2|, f \circ g(x) = |5x-2|$

Explore More

Similar Questions

ધારો કે $f: R \rightarrow R$ એ સાઈનમ વિધેય છે જે $f(x) = \begin{cases} 1, & x > 0 \\ 0, & x = 0 \\ -1, & x < 0 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે અને $g: R \rightarrow R$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે જે $g(x) = [x]$ દ્વારા આપેલ છે,જ્યાં $[x]$ એ $x$ થી નાનો અથવા તેના જેટલો મહત્તમ પૂર્ણાંક છે. તો શું $(0, 1]$ અંતરાલમાં $fog$ અને $gof$ સમાન થાય છે?

Difficult
View Solution

જો વિધેય $f(x) = \frac{1}{2} - \tan \left( \frac{\pi x}{2} \right)$ જ્યાં $-1 < x < 1$ અને $g(x) = \sqrt{3 + 4x - 4x^2}$ હોય,તો સંયોજિત વિધેય $(g \circ f)(x)$ નો પ્રદેશ શોધો.

જો $g(x)=x^2+x-1$ અને $(g \circ f)(x)=4 x^2-10 x+5$ હોય,તો $f(2)$ ની કિંમત શોધો.

ધારો કે $f(x)=3+2x$ અને $g_n(x)=(f \circ f \circ f \circ \dots n \text{ વખત})(x)$. બધા $n \in N$ માટે,જો બધી રેખાઓ $y=g_n(x)$ એક નિશ્ચિત બિંદુ $(\alpha, \beta)$ માંથી પસાર થાય,તો $\alpha+\beta=$

જો $g(x) = x^2 + x - 2$ અને $(g \circ f)(x) = 2x^2 - 5x + 2$ હોય, તો $f(x)$ કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo