સંકીર્ણ સંયોજન $[Cr(NH_3)_5(CN)][Ir(NO_2)_6]$ નું સાચું $IUPAC$ નામ શોધો.

  • A
    પેન્ટાએમાઈનસાયનિડોક્રોમિયમ$(III)$ હેક્ઝાનાઈટ્રિટો-$N$-ઈરિડેટ$(III)$
  • B
    ટ્રાયએમાઈનટ્રાયસાયનિડોક્રોમિયમ$(III)$ હેક્ઝાનાઈટ્રિટો-$N$-ઈરિડેટ$(III)$
  • C
    પેન્ટાએમાઈનસાયનિડોક્રોમિયમ$(III)$ હેક્ઝાનાઈટ્રિટો-$N$-ઈરિડિયમ$(III)$
  • D
    હેક્ઝાનાઈટ્રિટો-$N$-ઈરિડિયમ$(III)$ પેન્ટાએમાઈનસાયનિડોક્રોમેટ$(II)$

Explore More

Similar Questions

$Fe(CO)_5$,$VO^{2+}$ અને $WO_3$ માં ધાતુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો $.........$ છે.

$[Cr(NH_3)_6]^{3+}$ નું $IUPAC$ નામ શું છે?

$IUPAC$ ના નિયમો મુજબ,સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડનું નામ ....... છે.

Difficult
View Solution

$[Co(H_2O)_4(NH_3)_2]Cl_3$ સંકીર્ણનું યોગ્ય $IUPAC$ નામ શું છે?

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા $0$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo