બટાટા,આદુ,અગેવ,બ્રાયોફિલમ અને જળકુંભી જેવી વનસ્પતિઓના વાનસ્પતિક પ્રજનન એકમો (vegetative propagules) નો સાચો ક્રમ શોધો.

  • A
    ઓફસેટ,બલ્બિલ,પર્ણ કલિકા,પ્રકાંડ ગાંઠ (rhizome) અને આંખ
  • B
    પર્ણ કલિકા,બલ્બિલ,ઓફસેટ,પ્રકાંડ ગાંઠ અને આંખ
  • C
    આંખ,પ્રકાંડ ગાંઠ,બલ્બિલ,પર્ણ કલિકા અને ઓફસેટ
  • D
    આંખ,પ્રકાંડ ગાંઠ,બલ્બિલ,પર્ણ કલિકા અને ઓફસેટ

Explore More

Similar Questions

આપેલ આકૃતિ ઓળખો.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં મૂળની કલિકા (root bud) વાનસ્પતિક પ્રજનનમાં ભાગ લે છે?

મનુષ્યના શરીરમાં $Plasmodium$ (પ્લાઝ્મોડિયમ) માં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે?

અલિંગી પ્રજનન શેમાં જોવા મળે છે?

આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo