સાચું વાક્ય શોધો.

  • A
    ખરબચડી અંતઃકોષરસજાળ અને લીસી અંતઃકોષરસજાળ અનુક્રમે લિપિડ અને પ્રોટીનનું ઉત્પાદન કરે છે.
  • B
    લાયસોઝોમમાં પેક થયેલા ઉત્સેચકો $RER$ (ખરબચડી અંતઃકોષરસજાળ) દ્વારા બનાવવામાં આવે છે.
  • C
    અંતઃકોષરસજાળ કોષરસસ્તરના વિનાશ સાથે સંબંધિત છે.
  • D
    ન્યુક્લિઓઇડ સુકોષકેન્દ્રી કોષના કોષકેન્દ્રના કોષકેન્દ્રરસમાં હાજર હોય છે.

Explore More

Similar Questions

પ્રસરણ (Diffusion) અને આસૃતિ (Osmosis) વચ્ચેના તફાવત આપો.

$SER$ અને $RER$ વચ્ચેના બે તફાવત જણાવો.

વનસ્પતિના કયા વિવિધ ભાગોમાં ક્રોમોપ્લાસ્ટ (રંગકણ),ક્લોરોપ્લાસ્ટ (હરિતકણ) અને લ્યુકોપ્લાસ્ટ (શ્વેતકણ) જોવા મળે છે,તેના નામ લખો.

બેક્ટેરિયલ કોષ ડુંગળીના કોષથી કેવી રીતે અલગ છે?

નીચેનાના નામ આપો:
$(i)$ જે કોષોનો આકાર બદલાતો રહે છે.
$(ii)$ જે કોષો ચોક્કસ આકાર ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo