સાચું/સાચા વિધાન/વિધાનો શોધો.
$(a)$ વનસ્પતિઓમાં વૃદ્ધિ આંતરિક છે અને ખુલ્લા પ્રકારની (open-ended) છે.
$(b)$ કોષીય દ્રવ્યોના નિર્માણને વાસ્તવિક અથવા જીવરસની વૃદ્ધિ કહેવામાં આવે છે.
$(c)$ વનસ્પતિ વૃદ્ધિ માત્ર પ્રારંભિક ભ્રૂણીય અવસ્થા દરમિયાન જ પ્રસરિત (diffused) હોય છે.

  • A
    માત્ર $(a)$ અને $(b)$
  • B
    માત્ર $(b)$
  • C
    માત્ર $(b)$ અને $(c)$
  • D
    $(a), (b)$ અને $(c)$

Explore More

Similar Questions

વૃદ્ધિનો દર કયા તબક્કા દરમિયાન સૌથી વધુ હોય છે?

ફાયટોટ્રોન (Phytotron) એ શેના માટેની સુવિધા છે?

વનસ્પતિ વૃદ્ધિ વિશે નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: અંકગણિતીય વૃદ્ધિ (arithmetic growth) માટેનો વક્ર રેખીય હોય છે.
વિધાન $II$: ભૌમિતિક વૃદ્ધિ (geometric growth) માટેનો વક્ર ઘાતાંકીય હોય છે.
ઉપરના બે વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

આપેલ આકૃતિમાં દર્શાવેલ વૃદ્ધિના પ્રકારો ઓળખો.

ઘાતાંકીય વૃદ્ધિના સમીકરણ $W_1 = W_0 e^{rt}$ માં,$r$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo