$H$-પરમાણુની $2^{nd}$ અને $3^{rd}$ કક્ષા વચ્ચેનું અંતર શોધો $:-$

  • A
    $2.65 \mathring{A}$
  • B
    $1.2 \mathring{A}$
  • C
    $4 \mathring{A}$
  • D
    $1.5 \mathring{A}$

Explore More

Similar Questions

ક્વોન્ટમ પાસે વધુ ઉર્જા હશે જો :

$He^{+}$ આયન અને $H$ પરમાણુની ત્રિજ્યા વચ્ચેનો ગુણોત્તર કેટલો છે?

હાઈડ્રોજન વર્ણપટમાં,જો ઈલેક્ટ્રોન $6^{th}$ કક્ષામાંથી $3^{rd}$ કક્ષામાં સંક્રમણ કરે,તો દ્રશ્યમાન વિસ્તારમાં વર્ણપટ રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે?

$Li, K, Mg, Ag$ અને $Cu$ નું વર્ક ફંક્શન $(W_0)$ અનુક્રમે $2.42, 2.25, 3.70, 4.30$ અને $4.80 \ eV$ છે. જો $540 \ nm$ તરંગલંબાઇ ધરાવતું વિકિરણ તેમના પર આપાત થાય,તો કેટલા ધાતુઓ ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવશે? $(1 \ eV = 1.602 \times 10^{-19} \ J)$

$H$-પરમાણુની પ્રથમ અને ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનો સમયગાળો (time period) નો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo