$3.2 \ g$ મિથેન $(CH_4)$ માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો.

  • A
    $6.022 \times 10^{23}$
  • B
    $1.204 \times 10^{24}$
  • C
    $3.201 \times 10^{23}$
  • D
    $4.821 \times 10^{22}$

Explore More

Similar Questions

$1 \, L$ ના પાત્રમાં $7.0 \, g \, N_2$,$8.0 \, g \, O_2$ અને $34.0 \, g \, NH_3$ હાજર છે. તો તેમના સક્રિય જથ્થા (active masses) $mol \, L^{-1}$ માં અનુક્રમે કેટલા થશે?

પાણીની સાંદ્રતા કેટલી છે?

જો $98 \ mg$ $H_2SO_4$ માંથી $3.01 \times 10^{20}$ અણુઓ દૂર કરવામાં આવે,તો $H_2SO_4$ ના બાકી રહેલા મોલની સંખ્યા કેટલી હશે?

પાણીના એક અણુનું દળ કેટલું છે?

Difficult
View Solution

ઓરડાના તાપમાને પાણીના એક ટીપામાં $($કદ $= 0.0018 \ mL)$ પાણીના કેટલા અણુઓ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo