$K_P$ ના મૂલ્ય પરથી નીચેની પ્રક્રિયા માટે $K_C$ નું મૂલ્ય શોધો:
$2NOCl_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Cl_{2(g)}$
આપેલ છે: $500 \ K$ તાપમાને $K_P = 8 \times 10^{12} \ atm$,$R = 0.08 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$ નો ઉપયોગ કરો.

  • A
    $32 \times 10^{13} \ mol \ L^{-1}$
  • B
    $8 \times 10^{12} \ mol \ L^{-1}$
  • C
    $2 \times 10^{11} \ mol \ L^{-1}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$2N_2O_{4(g)} \rightleftharpoons 4NO_{2(g)}$ માટે $298 \, K$ તાપમાને $K_p = 0.15 \, atm$ છે. $K_p$ નું મૂલ્ય $torr$ માં અને $K_c$ નું મૂલ્ય $mol \, L^{-1}$ માં ગણો. ($1 \, atm = 760 \, torr$; $R = 0.082 \, L \, atm \, mol^{-1} \, K^{-1}$).

Difficult
View Solution

$717 \ K$ તાપમાને,$10 \ L$ ના બંધ પાત્રમાં હાઇડ્રોજન અને આયોડિનના દરેકના $1.50 \ mol$ લેવામાં આવે છે. સંતુલને,હાઇડ્રોજન અને આયોડિનના દરેકના $1.25 \ mol$ બાકી રહે છે. $717 \ K$ તાપમાને પ્રક્રિયા $H_2(g) + I_2(g) \rightleftharpoons 2HI(g)$ માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય ....... છે.

નીચે દર્શાવેલ સંતુલન માટે $899 \ K$ તાપમાને $K_{p} = 0.04 \ atm$ છે. જ્યારે $C_{2}H_{6}$ ને $4.0 \ atm$ દબાણે ફ્લાસ્કમાં રાખવામાં આવે અને તેને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે,ત્યારે $C_{2}H_{6}$ નું સંતુલન દબાણ કેટલું હશે?
$C_{2}H_{6(g)} \longleftrightarrow C_{2}H_{4(g)} + H_{2(g)}$

વાયુમય અવસ્થામાં નીચેની પ્રક્રિયા $CO + 1/2 O_2 \to CO_2$ માટે,$K_p/K_c$ નો ગુણોત્તર શું થાય?

$NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$ પ્રક્રિયા માટે,$106 \ ^\circ C$ તાપમાને સંતુલન સમયે મિશ્રણનું અવલોકિત કુલ દબાણ $1.12 \ atm$ છે. આ પ્રક્રિયા માટે $K_P$ નું મૂલ્ય કેટલું થશે ($atm^2$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo