અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને $6$ અને $20$ નો ગુ.સા.અ. અને લ.સા.અ. શોધો.

  • A
    ગુ.સા.અ. = $2$,લ.સા.અ. = $60$
  • B
    ગુ.સા.અ. = $2$,લ.સા.અ. = $120$
  • C
    ગુ.સા.અ. = $4$,લ.સા.અ. = $60$
  • D
    ગુ.સા.અ. = $6$,લ.સા.અ. = $20$

Explore More

Similar Questions

$2^{m} \cdot 5^{n}$ (જ્યાં $m, n \in N$) નો અંતિમ અંક . . . . . . છે.

$\pi$ એ . . . . . . પ્રકારની સંખ્યા છે. (સંમેય,અસંમેય,પૂર્ણ સંખ્યા)

બહુપદી $p(x) = x^2 - 4x + 3$ માટે $\alpha + \beta$ ની કિંમત . . . . . . છે.

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવી $(LCM)$ . . . . . . છે.

જ્યારે $(6k+1)^2$ ને $6$ વડે ભાગવામાં આવે,ત્યારે શેષ . . . . . . મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo