સમાંતર રેખાઓ $l(x + y) + p = 0$ અને $l(x + y) - r = 0$ વચ્ચેનું અંતર શોધો.

  • A
    $\frac{1}{\sqrt{2}} \frac{|p+r|}{l}$
  • B
    $\frac{1}{\sqrt{2}} \frac{|p-r|}{l}$
  • C
    $\frac{1}{\sqrt{2}} \frac{|p+r|}{l^2}$
  • D
    $\frac{1}{2} \frac{|p+r|}{l}$

Explore More

Similar Questions

જો રેખા $3x + y = 0$ પરનું બિંદુ $(\alpha, \beta)$ અને બિંદુ $(3, 4)$ એ રેખા $3x - 4y - 8 = 0$ ની વિરુદ્ધ બાજુઓ પર આવેલા હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

બિંદુ $(3, -4)$ એ રેખા $3x - 4y + 5 = 0$ ની કઈ બાજુએ આવેલું છે?

જો $(\lambda^2, \lambda+1), \lambda \in \mathbb{Z}$ એ રેખાઓ $x+2y-5=0$ અને $3x-y+1=0$ વચ્ચેના પ્રદેશમાં આવેલું હોય,જેમાં ઉગમબિંદુનો સમાવેશ થાય છે,તો આવા બિંદુઓની શક્ય સંખ્યા કેટલી છે?

જો ઉદગમબિંદુમાંથી રેખા $x/a + y/b = 1$ પર દોરેલા લંબની લંબાઈ $p$ હોય,તો $a^2, 4p^2, b^2$ માટે નીચેનામાંથી શું સાચું છે?

જો રેખા $l$ એ $(k, 2k), (3k, 3k)$ અને $(3, 1)$ માંથી પસાર થતી હોય,જ્યાં $k \neq 0$,તો ઉગમબિંદુથી રેખા $l$ નું અંતર કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo