વક્ર $y = \cos(x + y)$,$-2\pi \leq x \leq 2\pi$ માટે સ્પર્શકોના સમીકરણો શોધો જે રેખા $x + 2y = 0$ ને સમાંતર હોય.

  • A
    $2x + 4y + 3\pi = 0$ અને $2x + 4y - \pi = 0$
  • B
    $x + 2y + 3\pi = 0$ અને $x + 2y - \pi = 0$
  • C
    $2x + 4y + \pi = 0$ અને $2x + 4y - 3\pi = 0$
  • D
    $x + 2y + \pi = 0$ અને $x + 2y - 3\pi = 0$

Explore More

Similar Questions

વક્ર $x=a(\cos \theta+\theta \sin \theta), y=a(\sin \theta-\theta \cos \theta)$ પરના કોઈપણ બિંદુએ દોરેલા અભિલંબનું ઉગમબિંદુથી લંબ અંતર કેટલું થાય?

ધારો કે વક્ર $x=2(\cos t+t \sin t)$ અને $y=2(\sin t-t \cos t)$ દ્વારા દર્શાવવામાં આવે છે. તો વક્રના કોઈપણ બિંદુ '$t$' પરનો અભિલંબ ઉગમબિંદુથી . . . . . . એકમ અંતરે છે.

વક્ર $y=x^2-3x+2$ પરના તે બિંદુના યામ શોધો જ્યાં સ્પર્શક રેખા $y=x$ ને લંબ હોય.

જો વક્ર $y^2 = ax^3 + b$ પરના બિંદુ $(2,3)$ આગળના સ્પર્શકનું સમીકરણ $y = 4x - 5$ હોય,તો $a^2 + b^2$ ની કિંમત શોધો.

વક્ર $y=\frac{1}{x-1}, x \neq 1$ ને સ્પર્શતા અને $-1$ ઢાળ ધરાવતી તમામ રેખાઓના સમીકરણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo