જ્યારે $2 \ g$ દ્રાવ્યને $60 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવ્યનું મોલર દળ શોધો,અને બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો $0.06$ છે. (બેન્ઝીનનું મોલર દળ $78 \ g \ mol^{-1}$ છે)

  • A
    $17.4 \ g \ mol^{-1}$
  • B
    $35.2 \ g \ mol^{-1}$
  • C
    $43.3 \ g \ mol^{-1}$
  • D
    $24.2 \ g \ mol^{-1}$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને બે શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $100 \ mm \ Hg$ અને $500 \ mm \ Hg$ છે. જો $A$ અને $B$ ના મિશ્રણમાં કુલ બાષ્પદબાણ $300 \ mm \ Hg$ હોય,તો પ્રવાહી અને બાષ્પ કલામાં $A$ ના મોલ અંશ અનુક્રમે કેટલા હશે?

$300 \ K$ તાપમાને બે શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $150 \ mm \ Hg$ અને $100 \ mm \ Hg$ છે. જો દ્રાવણમાં $A$ અને $B$ ના મોલ-અંશ સમાન હોય,તો તે જ તાપમાને બાષ્પકલામાં $B$ ના મોલ-અંશ કેટલા થશે?

$90 \ g$ પાણીમાં ઓગળવા માટે જરૂરી અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $60$) નું વજન ગ્રામમાં કેટલું હશે જેથી બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $0.02$ થાય?

નીચેનામાંથી કયા ચલનો સમૂહ આલેખ દોરતી વખતે ઋણ ઢાળ સાથેની સીધી રેખા આપે છે? ($P =$ બાષ્પ દબાણ, $T =$ તાપમાન $K$ માં)

$350$ $K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $450$ $mm$ $Hg$ અને $700$ $mm$ $Hg$ છે. જો કુલ બાષ્પ દબાણ $600$ $mm$ $Hg$ હોય,તો પ્રવાહી મિશ્રણનું બંધારણ શોધો. બાષ્પ કલાનું બંધારણ પણ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo