ઉત્ક્રાંતિના સંદર્ભમાં અસંગત વિકલ્પ શોધો.

  • A
    પૃષ્ઠવંશીઓના હૃદય
  • B
    પૃષ્ઠવંશીઓના મગજ
  • C
    પતંગિયા અને પક્ષીઓની પાંખો
  • D
    સસ્તન પ્રાણીઓના અગ્ર ઉપાંગો

Explore More

Similar Questions

પેંગ્વીન અને ડોલ્ફિનના ફિલિપર્સ (અગ્ર ઉપાંગો) ........... નું ઉદાહરણ છે.

જે અંગો સમાન ઉદ્ભવ અને વિકાસલક્ષી આયોજન ધરાવે છે,પરંતુ તેમના કાર્યો અલગ-અલગ છે,તેમને શું કહેવામાં આવે છે?

ભ્રૂણીય વિકાસના મૂળભૂત સિદ્ધાંતો કોના દ્વારા આપવામાં આવ્યા હતા?

$Bougainvillea$ (બુગનવેલ) અને $Cucurbita$ (કોળું) માં,કક્ષકલિકા અનુક્રમે કંટક અને સૂત્રમાં રૂપાંતરિત થાય છે. આ શેનું ઉદાહરણ છે?

માનવીઓમાં નીચેનામાંથી કયું અવશેષી અંગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo