કોઈપણ વર્ષમાં જુલાઈ મહિનામાં $5$ રવિવાર હોય તેની સંભાવના શોધો.

  • A
    $\frac{4}{7}$
  • B
    $\frac{3}{7}$
  • C
    $\frac{1}{7}$
  • D
    $\frac{2}{7}$

Explore More

Similar Questions

બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. બંને પાસા પરના અંકોનો સરવાળો અયુગ્મ (એકી) હોય તેની સંભાવના શોધો.

$0$ અને $100$ ની વચ્ચે એક પૂર્ણાંક પસંદ કરવામાં આવે છે. તેની સંભાવના શું છે કે તે
$(i)$ $7$ વડે વિભાજ્ય છે?
$(ii)$ $7$ વડે વિભાજ્ય નથી?

Difficult
View Solution

બે સમતોલ પાસા એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસા પરના અંકોનો સરવાળો $8$ હોય તેની સંભાવના ........ છે.

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $5$ કરતા નાનો હોય તેની સંભાવના કેટલી છે?

એક-અંકી પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે સંખ્યા બેકી હોવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo