નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ શોધો:
$C_6H_5NHCOC_6H_5 \xrightarrow{conc. HNO_3 + conc. H_2SO_4} \text{મુખ્ય નીપજ}$

  • A
    $N$-($3$-નાઈટ્રોફિનાઈલ)બેન્ઝેમાઈડ
  • B
    $N$-($4$-નાઈટ્રોફિનાઈલ)બેન્ઝેમાઈડ
  • C
    $N$-ફિનાઈલ$-4-$નાઈટ્રોબેન્ઝેમાઈડ
  • D
    $N$-ફિનાઈલ$-2-$નાઈટ્રોબેન્ઝેમાઈડ

Explore More

Similar Questions

એમાઈન્સની એરિલસલ્ફોનિલ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયા સમજાવો.

એનિલીનની પ્રક્રિયા સાંદ્ર $HNO_3$ અને $H_2SO_4$ ના મિશ્રણ સાથે કરતાં ...... મળે છે.

જ્યારે સલ્ફાનિલિક એસિડ અને $1-$નેપ્થાઈલેમાઈનનું સાંદ્ર દ્રાવણ નાઈટ્રસ એસિડ $(273 \ K)$ સાથે પ્રક્રિયા કરે છે અને એસિટિક એસિડ સાથે એસિડિક બનાવવામાં આવે છે,ત્યારે બનતી નીપજના $0.1 \ mole$ નું દળ $(g)$ કેટલું હશે? (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં $H: 1, C: 12, N: 14, O: 16, S: 32$)

$p$-એમિનો એઝોબેન્ઝીનનો રંગ કયો છે?

નીચેના સંયોજનોની બેઝિકતાનો વધતો ક્રમ કયો છે:
$(1)$ $CH_3CH_2NH_2$
$(2)$ $(CH_3CH_2)_2NH$
$(3)$ $(CH_3)_3N$
$(4)$ $PhNHCH_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo