$BCG$ રસીનો પ્રથમ ડોઝ કયા સમયે આપવામાં આવે છે?

  • A
    જન્મ સમયે
  • B
    જન્મના $6$ મહિના પછી
  • C
    જન્મના $8$ મહિના પછી
  • D
    જન્મના $10$ મહિના પછી

Explore More

Similar Questions

નીચેના રોગોને તેમના કારક સજીવો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ (રોગ) કોલમ-$II$ (કારક સજીવ)
$(a)$ ટાઈફોઈડ $(i)$ વુકેરેરિયા
$(b)$ ન્યુમોનિયા $(ii)$ પ્લાઝમોડિયમ
$(c)$ ફાઈલેરિયાસિસ $(iii)$ સાલ્મોનેલા
$(d)$ મેલેરિયા $(iv)$ હિમોફિલસ

વ્યાખ્યા / સમજૂતી આપો: બિન-ચેપી રોગ અને ચેપી રોગ.

નીચેનામાંથી કયો રોગ સ્વયંપ્રતિરક્ષા (autoimmune) રોગ નથી?

શ્લેષ્મયુક્ત (mucoid) જીવાણુઓમાં એન્ટિબાયોટિક અવરોધકતાની ક્રિયાવિધિ શેના કારણે હોય છે?

$NSEP$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo