કોઈપણ આહાર શૃંખલામાં પ્રથમ કડી લીલી વનસ્પતિ હોય છે કારણ કે

  • A
    લીલી વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે
  • B
    તેઓ બધું જ ખાઈ શકે છે
  • C
    તેઓ એક જગ્યાએ સ્થિર હોય છે
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો (Biogeochemical cycles) ક્યાં જોવા મળે છે?

તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકું ગોઠવો:
$(a)$ ચોથું પોષક સ્તર$(i)$ કાગડો
$(b)$ બીજું પોષક સ્તર$(ii)$ ગીધ
$(c)$ પ્રથમ પોષક સ્તર$(iii)$ સસલું
$(d)$ ત્રીજું પોષક સ્તર$(iv)$ ઘાસ

સાચો વિકલ્પ પસંદ કરો:

આપેલ આહારશૃંખલાને ઓળખો:
તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ

સાપ ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે,બાજ સાપને ખાય છે,અને ઉંદર તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ આહાર શૃંખલામાં ઉંદરનું પોષક સ્તર કયું છે?

સ્ફટિકમય ખડકો કયા જૈવિક તત્વનો કુદરતી સ્ત્રોત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo