કેલ્વિન ચક્રની પ્રથમ સ્થાયી નીપજમાં કેટલા કાર્બન પરમાણુઓ હોય છે?

  • A
    $2$ કાર્બન પરમાણુઓ
  • B
    $3$ કાર્બન પરમાણુઓ
  • C
    $4$ કાર્બન પરમાણુઓ
  • D
    $6$ કાર્બન પરમાણુઓ

Explore More

Similar Questions

Ribulose diphosphate carboxylase $(RuBisCO)$ ઉત્સેચક કોની વચ્ચે કાર્બોક્સિલેશન પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે?

કેલ્વિન ચક્રમાં પ્રવેશતા દરેક $CO_{2}$ અણુને શેની જરૂર પડે છે?

$RuBisCo$ ઉત્સેચક વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો ઉત્સેચક શા માટે છે?

કેલ્વિન ચક્રમાં,ગ્લુકોઝના ચાર અણુઓના નિર્માણ માટે ......... $ATP$ અને ......... $NADPH$ ની જરૂર પડે છે અને ચક્ર ......... વખત ફરે છે.

પ્રકાશસંશ્લેષણની અંધકાર-પ્રક્રિયા દરમિયાન સંશ્લેષિત ફૉસ્ફેટયુક્ત આલ્ડોટ્રાયોઝનું નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo