પાંચ કેપેસિટર,દરેકનું કેપેસિટન્સ $C$ છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. $P$ અને $R$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ અને $P$ અને $Q$ વચ્ચેના સમતુલ્ય કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1:4$
  • B
    $2:3$
  • C
    $3:1$
  • D
    $5:2$

Explore More

Similar Questions

આકૃતિ કેપેસિટર્સનું નેટવર્ક દર્શાવે છે જ્યાં સંખ્યાઓ માઇક્રોફેરડ $(\mu F)$ માં કેપેસીટન્સ સૂચવે છે. જો બિંદુ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ $1\,\mu F$ હોય, તો કેપેસીટન્સ $C$ નું મૂલ્ય કેટલું હશે?

વિધાન : જો $C_1 < C_2 < C_3$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરોને સમાંતર જોડવામાં આવે,તો તેમનું સમતુલ્ય કેપેસિટન્સ $C_P > C_S$ થાય,જ્યાં $C_S$ એ શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ છે.
કારણ : $\frac{1}{C_P} = \frac{1}{C_1} + \frac{1}{C_2} + \frac{1}{C_3}$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ છ સમાન ચોરસ ધાતુની પ્લેટો ગોઠવેલી છે. દરેક પ્લેટની લંબાઈ $l$ છે. આ ગોઠવણીનું સમતુલ્ય કેપેસિટન્સ . . . . . . થશે.

$C_1 = 1\ \mu F$ કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર $V_1 = 6\ kV$ મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે છે અને $C_2 = 3\ \mu F$ કેપેસિટન્સ ધરાવતો બીજો કેપેસિટર $V_2 = 4\ kV$ મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે છે. જ્યારે આ બંને કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે,ત્યારે સંયુક્ત સિસ્ટમ કેટલા મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે?......$kV$

Difficult
View Solution

નીચે આપેલ પરિપથમાં દર્શાવેલ તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ $...........\mu F$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo