ફ્લોરિજન (Florigen) શેમાં રૂપાંતર પ્રેરે છે?

  • A
    પ્રજનન કલિકા $\rightarrow$ વાનસ્પતિક કલિકા
  • B
    પ્રરોહાગ્ર $\rightarrow$ પુષ્પીય કલિકા
  • C
    મૂલાગ્ર $\rightarrow$ પ્રજનન કલિકા
  • D
    વાનસ્પતિક કલિકા $\rightarrow$ પાર્શ્વીય પ્રરોહ

Explore More

Similar Questions

વ્યાખ્યા/સમજૂતી આપો: પ્રકાશકાલિનતા (Photoperiodism).

ફાયટોક્રોમ (Phytochrome) નીચેનામાંથી શેમાં મહત્વની ભૂમિકા ભજવે છે?

ફાયટોક્રોમનો ઉપયોગ શેમાં થાય છે?

વિધાન: પુષ્પસર્જનનું ફોટોમોડ્યુલેશન એ ફાયટોક્રોમ દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે.
કારણ: ફાયટોક્રોમનું સક્રિય સ્વરૂપ $(P_{FR})$ સીધું જ પ્રરોહાગ્રમાં પુષ્પસર્જનને પ્રેરે છે.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ નારિયેળનું દૂધ : ઝિએટીન : : $ABA$ : ...............
$(2)$ ફિનોલિક ઍસિડ : બીજની સુષુપ્તતા : : ઠંડું વાતાવરણ : ...............

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo