પુષ્પ હંમેશા એકાકી (solitary) ક્યારે હોય છે?

  • A
    પ્રરોહ કલિકા પુષ્પમાં રૂપાંતરિત થાય ત્યારે.
  • B
    પ્રરોહાગ્ર (shoot tip) પુષ્પમાં રૂપાંતરિત થાય ત્યારે.
  • C
    પાર્શ્વીય પ્રરોહ પુષ્પમાં રૂપાંતરિત થાય ત્યારે.
  • D
    ક્ષિતિજ સમાંતર પ્રરોહ પુષ્પમાં રૂપાંતરિત થાય ત્યારે.

Explore More

Similar Questions

પુંકેસરોના સમૂહને શું કહેવામાં આવે છે?

જ્યારે વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચનાઓ એક જ વનસ્પતિ દેહમાં જોવા મળે,તો તેને શું કહેવાય?

પુષ્પના આવશ્યક ચક્રો અને સહાયક ચક્રોને ઓળખો.
આવશ્યક ચક્રો $\quad$ $\quad$ સહાયક ચક્રો

નીચેનામાંથી કયો ભાગ પુષ્પનો ભાગ નથી?

પુષ્પ વિશે શું સાચું છે? તે શેનું રૂપાંતરિત સ્વરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo