માનવ માદામાં ગર્ભ નિકાલ પરાવર્તી ક્રિયા (Foetal ejection reflex) કોના દ્વારા પ્રેરાય છે?

  • A
    પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ
  • B
    પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ
  • C
    સ્તન ગ્રંથિઓનું વિભેદન
  • D
    એમ્નિઓટિક પ્રવાહી દ્વારા લાગતું દબાણ.

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં પીળું $Corpus Luteum$ (કોર્પસ લ્યુટીયમ) શેમાં જોવા મળે છે?

વિધાન : અંડપાત પછી,ગ્રાફિયન પુટિકા કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતરિત થાય છે.
કારણ : કોર્પસ લ્યુટિયમ મોટા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.

જરાયુ (Placenta) અંતઃસ્ત્રાવી પેશી તરીકે કાર્ય કરે છે અને કેટલાક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે?

પૃષ્ઠવંશ (Notochord),કંકાલ તંત્ર અને ત્વચાનું અધિચ્છદ (dermis) એ કોના વ્યુત્પન્ન છે?

એમ્નિયોન (Amnion) શેમાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo