ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નીચેનામાંથી કયા ફેરફારો જોવા મળતા નથી?

  • A
    પ્રોજેસ્ટેરોનનું સ્તર ખૂબ ઊંચું હોય છે.
  • B
    માસિક ચક્ર અટકી જાય છે.
  • C
    ભમર અને પાંપણો દેખાય છે.
  • D
    હૃદયના ધબકારા સાંભળી શકાય છે.

Explore More

Similar Questions

નીચેના શબ્દો વચ્ચેનો તફાવત સમજાવો:
$(1)$ રજોસ્ત્રાવ (Menstrual flow) - ઋતુચક્ર (Menstrual cycle)
$(2)$ ગર્ભ (Embryo) - ભ્રૂણ (Foetus)

કોર્પસ લ્યુટીયમ શેનો સ્ત્રાવ કરે છે?

વિકસતા ગર્ભનું પ્રથમ ચિહ્ન શેના દ્વારા જાણી શકાય છે $:-$

ગર્ભાવસ્થા દરમિયાન નીચેનામાંથી કઈ ગ્રંથિમાં વિભેદન (differentiation) થાય છે?

$hCG, hPL$,ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા અનેક અંતઃસ્ત્રાવો કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo