નીચેના લક્ષણોના આધારે આનુવંશિક વિકૃતિઓ ઓળખો:
$(i)$ દાતરડા આકારના $RBC$ ની હાજરી.
$(ii)$ રુધિર જામતું નથી,સતત રક્તસ્ત્રાવ થાય છે.
$(iii)$ વિષમયુગ્મી માદા પુત્રોમાં રોગનું વહન કરે છે.
$(iv)$ બંને વિષમયુગ્મી પિતૃઓ સંતતિમાં રોગનું વહન કરે છે.

  • A
    $i$ અને $ii$ - સિકલ-સેલ એનિમિયા,$iii$ અને $iv$ - હિમોફિલિયા
  • B
    $i$ અને $iii$ - હિમોફિલિયા,$iii$ અને $iv$ - સિકલ-સેલ એનિમિયા
  • C
    $ii$ અને $iv$ - હિમોફિલિયા,$i$ અને $iii$ - સિકલ-સેલ એનિમિયા
  • D
    $i$ અને $iv$ - સિકલ-સેલ એનિમિયા,$ii$ અને $iii$ - હિમોફિલિયા

Explore More

Similar Questions

સિકલ સેલ એનિમિયામાં કયો એમિનો એસિડ બદલાય છે?

નીચેનામાંથી કયો જનીન પ્રકાર સ્ત્રી અને પુરૂષમાં હિમોફિલિયા દર્શાવે છે?
$\quad\quad$ સ્ત્રી $\quad\quad$ પુરૂષ

હિમોફીલીયા માદા કરતા નરમાં વધુ જોવા મળે છે,કારણ કે...

મનુષ્યોમાં ફક્ત $X$-રંગસૂત્ર પર હાજર રહેલા જનીનોમાંથી એક કોની સાથે સંબંધિત છે?

લીંગસંકલિત ખામીઓ મોટા ભાગે ....... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo